નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:
Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમમાં (એનાકોન્ડામાં) ફેરફારો
સામાન્ય જાણકારી
કર્નલ નોંધો
ડ્રાઈવરો અને હાર્ડવેર આધારમાં ફેરફારો
પેકેજોમાં ફેરફારો
Red Hat Enterprise Linux 4 Update 3 પરની છેલ્લી જાણકારી માટે કે જે આ પ્રકાશન નોંધોમાં દેખાતી નથી, તેના માટે Red Hat Knowledgebase નો નીચેની URL આગળ સંદર્ભ લો:
નીચેનો વિભાગ Red Hat Enterprise Linux ના લગતી અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ લગતી જાણકારીનો સમાવેશ કરે છે.
પહેલાથી-સ્થાપિત Red Hat Enterprise Linux 4 સિસ્ટમને Update 3 માં સુધારવા માટે, તમારે તે પેકેજો કે જે બદલાઈ ગયેલ છે તે માટે Red Hat નેટવર્ક વાપરવું જ જોઈએ.
તમે Red Hat Enterprise Linux 4 Update 3 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 3 ની તાજેતરની આવૃત્તિ માંથી Red Hat Enterprise Linux 4 માં રૂપાંતરિત કરવા માટે એનાકોન્ડા વાપરી શકો.
જો તમે Red Hat Enterprise Linux 4 Update 3 CD-ROM ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય (ઉદાહરણ તરીકે, નેટવર્ક-આધારિત સ્થાપનની તૈયારી કરવા માટે) તો ખાતરી કરો કે તમે CD-ROM ને માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે નકલ કરો. Extras CD-ROM, અથવા કોઈપણ સ્તરવાળી ઉત્પાદન CD-ROM ની નકલ કરો નહિં, કારણ કે આ એનાકોન્ડાની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખશે.
Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી જ આ બધી CD-ROM સ્થાપિત થવી જોઈએ.
Red Hat Enterprise Linux 4 સ્થાપન કાર્યક્રમ એ સ્થાપન પ્રક્રિયામાં જો Sony PCGA-CD51 બાહ્ય PCMCIA CD-ROM ડ્રાઈવ જોડાયેલ હોય તો તે "સ્થાપન અડધેથી બંધ થઈ ગયું -- સંકેત ૧૧ મળ્યો" ક્ષતિ સાથે ખૂબ પહેલાં જ અડધેથી બંધ થઈ જશે.
આ મુદ્દા માટે ત્યાં બે કામ કરવાના પાસાંઓ છે:
જો તમે ડ્રાઈવને સ્થાપન સ્રોત તરીકે વાપરી રહ્યા હોય, તો સ્થાપન boot પ્રોમ્પ્ટ પર નીચેના વિકલ્પો ઉમેરો:
pci=off ide1=0x180,0x386
જો તમે ડ્રાઈવને સ્થાપન સ્રોત તરીકે વાપરી રહ્યા નહિં હોય, તો સ્થાપન કરવા પહેલાં તેનું ક્યાં તો જોડાણ તોડો અથવા નીચેના વિકલ્પને સ્થાપન boot પ્રોમ્પ્ટ આગળ ઉમેરો:
nopcmcia
Red Hat Enterprise Linux 4 Update 3 નું સ્થાપન એ IBM® BladeCenter® HS20-8832 સિસ્ટમો પર USB ઉપકરણો સાથેનો છે.
આ મુદ્દાને અવગણવા માટે, તમારે બેમાંની કોઈપણ એક ક્રિયા કરવી જ જોઈએ:
AMD64 અને Intel® EM64T પ્લેટફોર્મ માટે Red Hat Enterprise Linux 4 Update 3 સ્થાપિત કરો
જો તમે Red Hat Enterprise Linux 4 Update 3 ને x86 આર્કીટેક્ચર માટે સ્થાપિત કરી રહ્યા હોય, તો તમારે પ્રથમ USB IRQ ને લીટી #7 માંથી અન્ય ઉપલબ્ધ IRQ લીટીમાં ખસેડવું જ જોઈએ. આ ઈન્ટ્રપ્ટોને USB ઉપકરણ અને OS ના સ્થાપનમાંથી દૂર જતા રહેવાથી બચાવે છે. તમારી સિસ્ટમમાં IRQ લીટીઓ બદલવા વિશે વધુ જાણકારી મેળવવા માટે તમારા હાર્ડવેર વિક્રેતાનો સંપર્ક કરો.
આ વિભાગ સામાન્ય જાણકારી સમાવે છે કે જે આ દસ્તાવેજના કોઈપણ વિભાગને લાગતીવળગતી નથી.
InfiniBand Architecture (IBA) એ ઉદ્યોગ પ્રમાણ છે કે નવી ઉચ્ચ-ઝડપ, સ્વીચવાળી ફેબ્રીક ઉપસિસ્ટમ કે જે પ્રોસેસર નોડો અને I/O નોડોને સિસ્ટમ વિસ્તાર નેટવર્કમાંથી જોડવા માટે રચાયેલ છે તે વ્યાખ્યાયિત કરે છે. આ નવી આંતર જોડાયેલ પદ્ધતિ સ્થાનિક પરિવહન-આધારિત I/O મોડેલમાંથી બસો મારફતે દૂરસ્થ સંદેશા-પસાર કરતા મોડેલ સુધી ચેનલો મારફતે પરિવહન પામે છે.
Red Hat Enterprise Linux 4 Update 3 એ અપસ્ટ્રીમ OpenIB.org InfiniBand નેટવર્ક અને ક્લસ્ટરીંગ સોફ્ટવેર અમલીકરણના પ્રકાશનનું ટેક્નોલોજી પૂર્વદર્શન સમાવે છે.
નોંધ કરો કે આ ટેક્નોલોજી પૂર્વદર્શન પ્રકાશન એ ઉત્પાદન પર્યાવરણોમાં વાપરવા માટે આધારભૂત નથી, અને તેથી OpenIB InfiniBand ઈન્ટરફેસો અને API એ ટેક્નોલોજી પૂર્વદર્શન તબક્કા દરમ્યાન બદલાઈ જશે. InfiniBand ઉપલા સ્તરના પ્રોટોકોલ એ વર્તમાન ઉપલા OpenIB પ્રોજેક્ટમાં અમલમાં મૂકાયેલ નથી. જેમ વધુ ઉપલા સ્તરના પ્રોટોકોલ OpenIB જૂથ દ્વારા અમલમાં મૂકાયેલ છે, તેમ સંપૂર્ણપણે આધારભૂત OpenIB InfiniBand નેટવર્ક/ક્લસ્ટરીંગ સ્ટેક આયોજિત થયેલ છે.
InfiniBand ટેક્નોલોજી નવા અથવા સુધારાયેલ પેકેજો મારફતે આ પૂર્વદર્શનમાં નીચે પ્રમાણે અમલમાં મૂકાયેલ છે:
kernel — Mellanox આધારિત યજમાન નિયંત્રકો માટેનો નીચલા સ્તરનો ડ્રાઈવર આધાર સમાવાયેલ છે. મૂળ InfiniBand મોડ્યુલો પણ સમાવાયેલ છે, કે જે નીચા સ્તરના હાર્ડવેર ડ્રાઈવર અને ઉપલા સ્તરના InfiniBand પ્રોટોકોલ ડ્રાઈવરો વચ્ચે ઈન્ટરફેસ પૂરો પાડે છે અને InfiniBand હાર્ડવેરને વપરાશકર્તા જગ્યા વપરાશ પણ પૂરો પાડે છે. Sockets Direct Protocol (SDP) ઉપલું સ્તર કર્નલ ડ્રાઈવર પણ સમાવાયેલ છે, InfiniBand (IPoIB) TCP/IP નેટવર્કીંગ પ્રોટોકોલ ડ્રાઈવર ઉપર IP, અને SCSI Remote Direct Memory Access (RDMA) પ્રોટોકોલ ડ્રાઈવર.
udev - નવી InfiniBand ઉપકરણ ફાઈલોને ક્યાં મૂકવી તે જાણવા માટે નાના સુધારાઓ થયા
initscripts — બુટ સમયે IPoIB નેટવર્કીંગ વાપરવાનું સક્રિય કરવા માટે નવું ifup-ib નેટવર્ક ઉમેર્યું.
module-init-tools — નવો SDP સોકેટ પ્રોટોકોલ અને IPoIB ઈન્ટરફેસોને આધાર આપવા માટે નાના સુધારાઓ થયા હતા
libibverbs — લાઈબ્રરી કે જે InfiniBand હાર્ડવેરની RDMA verbs ક્ષમતાઓને સીધી વપરાશકર્તા જગ્યા વપરાશ પૂરો પાડે છે. વિકાસકર્તાઓ કે જે verbs ઈન્ટરફેસને પ્રોગ્રામ કરવા માંગે છે તે libibverbs API ને પ્રોગ્રામ કરી શકે છે અને, જેમ નવો હાર્ડવેર આધાર ઉમેરાય, તેમના કાર્યક્રમને કોઈ સુધારાઓ જરૂરી રહેશે નહિં.
libmthca — નિમ્ન સ્તરની હાર્ડવેર ડ્રાઈવર લાઈબ્રેરી કે જે libibverbs માં પ્લગ થાય છે અને વાસ્તવમાં libibverbs ના પ્રતિ હાર્ડવેર સાથે સંપર્કવ્યવહાર કરે છે. ભવિષ્યના હાર્ડવેર માટેનો આધાર વધારાની લાઈબ્રેરીઓ માટે આધાર આપે છે.
libsdp — LD_PRELOAD આધારભૂત લાઈબ્રેરી કે જે વપરાશકર્તાઓને તેમના હાલના TCP/IP નેટવર્ક કાર્યક્રમોને તેની જગ્યાએ SDP વાપરવા માટેનું કારણ આપે છે તેમના કાર્યક્રમને પુનઃ કમ્પાઈલ કર્યા વિના
opensm — ઓપન સબનેટ મેનેજર. InfiniBand નેટવર્કમાં ઓછામાં ઓછું એક મશીન નીચા સ્તરના હાર્ડવેર કડી રાઉટીંગ માટે રૂપરેખાંકિત થયેલ હોવું જ જોઈએ. આ મોટે ભાગે સિસ્ટમ ડિમન તરીકે જ ચાલી રહ્યું હોય છે કડી પરિસ્થિતિ બદલતી ઘટનાઓના પુનઃરૂપરેખાંકનને નિયંત્રિત કરવા માટે.
udapl — User Direct Access Programming Library એ ઉચ્ચ સ્તર વપરાશકર્તા જગ્યા RDMA પ્રોગ્રામીંગ પર્યાવરણ છે. uDAPL લાઈબ્રેરી કાર્યક્રમોને RDMA પ્રોટોકોલોનો કેવી રીતે RDMA સક્ષમ હાર્ડવેરનો કાર્યક્રમ બનાવવો તેનો પરિચય લીધા વિના લાભ ઉઠાવવા માટે પરવાનગી આપે છે. uDAPL સ્પષ્ટીકરણ એ InfiniBand લગતું નથી, અને ભવિષ્યમાં તે InfiniBand સિવાયના RDMA હાર્ડવેરને આધાર આપવું જોઈએ, જેમ કે RDMA સક્રિયકૃત 10-Gigabit ઈથરનેટ નિયંત્રકો.
udapl લાઈબ્રેરી વાપરવા માટે, તમારે ખાતરી કરવી જ જોઈએ કે libdat.so ફાઈલ એ પાથમાં છે. આ /etc/ld.so.conf ફાઈલમાં નીચેની લીટી ઉમેરીને પરિપૂર્ણ કરી શકાય છે:
/usr/lib64/dat
વધુમાં, મૂળભૂત રીતે, સિસ્ટમ પરિમાણો મેમરીનો માત્ર ન્યૂનતમ જથ્થો જ માન્ય કરવા માટે સુયોજિત થયેલ છે વપરાશકર્તા-સ્થિતિ કાર્યક્રમો દ્વારા તાળું મરાઈને, જેમ કે uDAPL. આ મર્યાદા વધારવા માટે, memlock માટે મેમરીનો જથ્થો વધારવા માટે તમારે /etc/security/limits.conf માં પરિમાણો સુધારવા જ જોઈએ.
ઉદાહરણ તરીકે, ૧ ગીગાબાઈટની મેમરી સાથેની સિસ્ટમ પર, સિસ્ટમ સંચાલક ૧ ગીગાબાઈટને memlock મારફતે અટકાવવા માટે પરવાનગી આપશે. આને પરવાનગી આપવા માટે, સંચાલક એ નીચેનું /etc/security/limits.conf ફાઈલમાં સમાવી શકવો જોઈએ.
* hard memlock 1000000 * soft memlock 1000000
InfiniBand ટેક્નોલોજી પર વધુ જાણકારી માટે, નીચેની URL આગળ Red Hat Knowledgebase નો સંદર્ભ લો:
/etc/issue અને /etc/issue.net ની વર્તણૂક redhat-release પેકેજમાં બદલાયેલ છે, જેમ કે આ ફાઈલોની વપરાશકર્તા-વૈવિધ્યપૂર્ણ આવૃત્તિઓ નવા ફાઈલનામ (/etc/issue.rpmsave અને /etc/issue.net.rpmsave, સંબંધિત રીતે) માં ખસેડાયેલ નથી જ્યારે redhat-release સુધારાયેલ હોય.
ટ્રીગરોના કારણે કે જે પહેલાંની redhat-release RPM માં હાજર હોય છે, તે વર્તણૂકમાંનો ફેરફાર અસરમાં આવશે નહિં જ્યારે પેકેજ પ્રથમ સુધારાયેલ હોય. શું થશે શું તે નવી /etc/issue અને /etc/issue.net ફાઈલો સુધારાયેલ redhat-release પેકેજમાંથી તેઓ ડિસ્ક પર અને કોઈપણ પહેલાંથી વૈવિધ્યપૂર્ણ બનાવાયેલ /etc/issue માં સંગ્રહાશે અને /etc/issue.net ફાઈલો /etc/issue.rpmsave અને /etc/issue.net.rpmsave માં, અનુલક્ષીને ખસેડવામાં આવશે. વપરાશકર્તાઓએ આ ફાઈલોનું તેમનું વૈવિધ્યપૂર્ણ એક સમયે વૈવિધ્યપણું પુનઃલાગુ કર્યા પછી કરવું જોઈએ. ફાઈલોને તેમનું વૈવિધ્યપણું પુનઃલાગુ કર્યા પછી, વારાફરતી સુધારાઓ ઈચ્છા અનુસાર સુધારાશે આવા વપરાશકર્તા સંપર્ક વિના.
Red Hat Enterprise Linux 4 Update 3 એ z/VM hypervisor આદેશો (CP આદેશો) ને નવા લક્ષણનો આધાર આપે છે નવા Linux કર્નલ મોડ્યુલની મદદથી કે જે vmcp.ko તરીકે ઓળખાય છે અને નવું સાધન કે જે vmcp તરીકે ઓળખાય છે. આ નવું લક્ષણ Linux મહેમાનોને z/VM જેટલા z/VM મહેમાનમાંથી ને ચાલી રહેલને વ્યવસ્થાપિત કરવા માટે Red Hat Enterprise Linux 4 Update 3 ઈમેજ ચલાવવવા માટે પરવાનગી આપે છે.
DebugInfo પેકેજો પૂરેપૂરી ડિબગીંગ સંજ્ઞા બાઈનરીઓ પૂરી પાડે છે વ્યક્તિગત પેકેજ લાઈબ્રેરીઓ માટે કે જેથી સિસ્ટમ વિશ્લેષણ સાધનો અને રૂપરેખાકારો સંપૂર્ણપણે ડિબગ કરી શકાય છે અને કાર્યક્રમો ટ્રેસ કરી શકાય છે. DebugInfo પેકેજો આ બાઈનરીઓને /usr/lib/debuginfo ડિરેક્ટરીમાં સ્થાપિત કરે છે.
સ્થાપિત થયેલ -debuginfo RPM સાથે, વપરાશકર્તાઓ નીચેના ઊંડા વિશ્લેષણ સાધનોનો લાભ લેવામાં સંપૂર્ણપણે સમર્થ છે:
gdb સાથે પ્રોગ્રામ ડિબગીંગ
ક્રેશ સાથે કર્નલ કોર ડમ્બ ડિબગીંગ
systemtap અને oprofile સાથે પ્રભાવ વિશ્લેષણ અને રૂપરેખાકરણ
Red Hat Enterprise Linux 4 માટે DebugInfo પેકેજો Red Hat FTP સાઈટમાંથી નીચેની URL માંથી ઉપલબ્ધ છે:
ftp://ftp.redhat.com/pub/redhat/linux/updates/enterprise/4AS/en/os/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/updates/enterprise/4Desktop/en/os/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/updates/enterprise/4ES/en/os/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/updates/enterprise/4WS/en/os/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/enterprise/4/en/os/i386/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/enterprise/4/en/os/ia64/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/enterprise/4/en/os/ppc/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/enterprise/4/en/os/s390/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/enterprise/4/en/os/s390x/Debuginfo ftp://ftp.redhat.com/pub/redhat/linux/enterprise/4/en/os/x86_64/Debuginfo
Red Hat Enterprise Linux 4 Update 3 એ Frysk, એક નવું એક્ઝેક્યુશન વિશ્લેષણ ફ્રેમવર્ક, નું ટેક્નોલોજી પૂર્વદર્શન પ્રકાશન સમાવે છે. વપરાશકર્તાઓ વધુ જાણકારી શોધવા માટે અને ટેક્નોલોજી પૂર્વદર્શન પર Frysk પ્રોજેક્ટ વેબ સાઈટ આગળ વિચાર રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે:
http://sources.redhat.com/frysk/
નોંધ કરો કે Frysk નું આ ટેક્નોલોજી પૂર્વદર્શન પ્રકાશન એ ઉત્પાદન પર્યાવરણોમાં વપરાશ માટે આધારભૂત નથી, અને તે Frysk ઈન્ટરફેસો અને API એ ટેક્નોલોજી પૂર્વદર્શન તબક્કા દરમ્યાન બદલાવાના છે. Frysk નું સંપૂર્ણપણે આધારભૂત પ્રકાશન એ Red Hat Enterprise Linux ની ભવિષ્યના પ્રકાશનો માટે યોજિત છે.
આ વિભાગ Red Hat Enterprise Linux 4 Update 3 કર્નલ સંબંધિત નોંધો સમાવે છે.
Red Hat Enterprise Linux 4 Update 3 એ ૬૪-બીટ પ્લેટફોર્મ માટે largesmp કર્નલ પેકેજ સમાવે છે. વર્તમાનમાં આધારભૂત કર્નલોમાં kernel application binary interface (kabi) સાચવવા માટે, Red Hat એ kernel-largesmp-2.6.9-xxx.EL.yyy.rpm નામનું નવું પેકેજ ઓળખાવે છે.
xxx કર્નલ આવૃત્તિ સ્પષ્ટ કરે છે, જ્યારે yyy એ પ્લેટફોર્મ નામ સ્પષ્ટ કરે છે, કે જે નીચેના ૩ પ્લેટફોર્મમાંનુ એક છે: x86_64, ia64, ppc64.
AMD64 અને Intel® EM64T પ્લેટફોર્મ પર largesmp કર્નલ CPU નો આધાર ૮ થી ૬૪ સુધી વધારે છે.
largesmp કર્નલનું ટેક્નોલોજી પૂર્વદર્શન એ બંને Itanium2 અને POWER આર્કીટેક્ચરોમાંથી પણ ઉપલબ્ધ છે, થીયરી પ્રમાણે CPU મર્યાદાઓને POWER પર ૧૨૮ અને Itanium2 પર ૫૧૨ સુધી વધારીને. તે ટેક્નોલોજી પૂર્વદર્શન હોવાના કારણે, POWER અને Itanium2 પરની largesmp કર્નલો ઉત્પાદન પર્યાવરણોમાં આધારભૂત નથી. નોંધ કરો કે Red Hat Enterprise Linux 4 Update 2 માં kernel-smp-2.6.9-xxx.EL અને kernel-hugemem-2.6.9-xxx.EL પેકેજોમાં ૯ થી ૬૪ CPU પહેલાથી જ આધારભૂત છે.
સફળ ભાગીદારના મેળાપ સાથે અને largesmp કર્નલની Red Hat Enterprise Linux 4 Update 3 માં ચકાસણી સાથે, AMD64/EM64T, Itanium2, અને POWER માટે આધારભૂત અને પ્રમાણીય CPU મર્યાદાઓ ભવિષ્યના પ્રકાશનોમાં વધશે.
largesmp કર્નલ આધાર પર વધુ જાણકારી માટે, Red Hat KnowledgeBase નો નીચેની URL આગળ સંદર્ભ લો:
largesmp કર્નલો Red Hat Enterprise Linux 4 Update 3 માં ૧૨૮GB ની મેમરીને આધાર આપવા માટે ઓળખાવાયેલ છે.
ફાઈલો અને ડિરેક્ટરીઓને ફાઈલના માલિક માટે પરવાનગીઓ સુયોજિત છે, ફાઈલ સાથે સંકળાયેલ જૂથ, અને સિસ્ટમ માટેના બાકીના બધા વપરાશકર્તાઓ. તેમછતાં પણ, આ પરવાનગી સુયોજનોને મર્યાદાઓ છે. ઉદાહરણ તરીકે, અલગ અલગ વપરાશકર્તાઓ માટે અલગ અલગ પરવાનગીઓ રૂપરેખાંકિત કરી શકાતી નથી. આ જરૂરીયાત સંબોધવા માટે, Access Control Lists (ACLs) અમલમાં મૂકાયા હતા.
Red Hat Enterprise Linux 4 Update 3 કર્નલ ext3 ફાઈલ સિસ્ટમ અને NFS ફાઈલ સિસ્ટમો માટે ACL આધાર પૂરો પાડે છે. ACL હવે ext3 ફાઈલ સિસ્ટમો પર Samba મારફતે વાપરી શકાય તે માટે હવે ઓળખાયેલ છે.
કર્નલમાં આધારની સાથે, acl પેકેજ એ ACL ને અમલમાં મૂકવા માટે જરૂરી છે. acl પેકેજ ACL જાણકારી ઉમેરવા, સુધારવા, દૂર કરવા, અને પુનઃપ્રાપ્ત કરવા માટે ઉપયોગીતા સમાવે છે.
આધારભૂત ઉપયોગીતાઓ અને વપરાશ પર વધુ જાણકારી મેળવવા માટે Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલનનું માર્ગદર્શન નો સંદર્ભ લો.
Red Hat Enterprise Linux 4 Update 3 ક્ષતિ શોધ અને ચકાસણી (EDAC) વિધેયને x86 અને x86_64 સિસ્ટમો માટે ઉમેરે છે. કર્નલ, આધારભૂત ચિપસેટો પર, હવે ક્ષતિઓ શોધી શકે છે અને ECC એક બીટ ક્ષતિઓનો અહેવાલ આપી શકે છે, અને મલ્ટી-બીટ ક્ષતિઓનો અહેવાલ આપી શકે છે.
કર્નલની વર્તણૂક એ /proc/sys/kernel/panic_on_unrecovered_nmi દ્વારા નિયંત્રિત થાય છે; અને મૂળભૂત કિંમત એ "1" માં સુયોજિત થાય છે. જો નહિં પ્રાપ્ત કરી શકાય તેવી ECC ક્ષતિ અથવા અજ્ઞાત non-maskable interrupt (NMI) મળી આવે અને /proc/sys/kernel/panic_on_unrecovered_nmi ની કિંમત એ "1" માં સુયોજિત થાય, તો પછી કર્નલ પેનીક થશે અને સિસ્ટમ બંધ થઈ જશે. આ મૂળભૂત વર્તણૂક છે.
હાર્ડવેર આપોઆપ શોધો કાર્યક્રમ આપોઆપ EDAC કર્નલ મોડ્યુલોને સ્થાપન અથવા સુધારા દરમ્યાન શોધે છે અને લાવે છે. મોડ્યુલોને સફળતાપૂર્વક લાવવા પર, અમુક કર્નલ સંદેશાઓ સંદેશા લોગ ફાઈલમાં સંગ્રહાઈ જશે. આપોઆપ શોધવાનું નિષ્ક્રિય કરવા માટે, સૂચનો માટે Red Hat Knowledgebase નો સંદર્ભ લો.
જ્યારે EDAC કર્નલ મોડ્યુલો લવાયા, ત્યારે કર્નલ રન-ટાઈમે ડિબગીંગ અને લોગીંગ કરવા માટે કર્નલ નિયંત્રણ ઈન્ટરફેસો પૂરા પાડે છે /proc/sys/mc મારફતે અને ડિરેક્ટરી સહાય /proc/mc ડિરેક્ટરી મારફતે.
જો EDAC કર્નલ મોડ્યુલો લવાઈ ગયેલ હોય, તો પછી કર્નલ ડિબગીંગ અને લોગીંગને રન-ટાઈમે /proc/sys/mc મારફતે કરવા માટે નિયંત્રણ ઈન્ટરફેસો પૂરા પાડે છે અને ડિરેક્ટરી સહાય /proc/mc ડિરેક્ટરી મારફતે.
Red Hat Enterprise Linux 4 માંનો EDAC કોડ અને તે જેના પર આધારિત છે તે કોડ એ /proc મારફતે પરિસ્થિતિ પૂરી પાડે છે. ભેગું કરવાનું અને આ કોડના આધાર કર્નલમાં સ્વીકૃતિના ભાગરૂપે, આ ઈન્ટરફેસ sysfs વાપરવા માટે બદલાઈ જશે. ગ્રાહકોએ ભવિષ્ય Red Hat Enterprise ઉત્પાદન વાક્યોને sysfs ઈન્ટરફેની જગ્યાએ સ્વીકારવા માટે ઈચ્છા રાખવી જોઈએ.
EDAC આધાર પર વધુ જાણકારી માટે, Red Hat Knowledgebase નો નીચેની URL આગળ સંદર્ભ લો:
કર્નલ કી વ્યવસ્થાપન આધાર એ Red Hat Enterprise Linux 4 Update 2 માં સમાયેલ નવું લક્ષણ હતું. તેમછતાં પણ, ચાલુ-રહેલ વિકાસ પ્રયાસોને કારણે, એ સલાહનીય છે કે કર્નલ કી વ્યવસ્થાપન એ ટેક્નોલોજી પૂર્વદર્શન છે અને તે કી વ્યવસ્થાપન ઈન્ટરફેસો વારાફરતી Red Hat Enterprise Linux 4 સુધારાઓ ભવિષ્યના વિકાસમાં કરી શકશે અને કરશે. કર્નલ કી વ્યવસ્થાપન એ ટેક્નોલોજી પૂર્વદર્શન હોવાના કારણે, ઉત્પાદન પર્યાવરણો માટે આધારભૂત નથી.
સુધારો એ ઘણા ડ્રાઈવરોના ત્રુટિના સુધારાઓનો સમાવેશ કરે છે. વધુ નોંધપાત્ર ડ્રાઈવર સુધારાઓ નીચે યાદી થયેલ છે.
નીચેના ઉપકરણ ડ્રાઈવરો Red Hat Enterprise Linux 4 Update 3 માં ઉમેરાયેલ અથવા સુધારાયેલ છે:
Marvell Yukon 2 chipset માટે sky2 ડ્રાઈવરમાં આધાર ઉમેરાયેલ છે
SysKonnect ના SK-9E21, SK-9S21 chipset માટે sky2 ડ્રાઈવરમાં આધાર ઉમેરાયેલ છે
LSI Logic MegaRAID Serial Attached SCSI (megaraid_sas) ડ્રાઈવર માટે આધાર ઉમેરાયેલ છે
BCM5706 અને BCM5708 સાથેના આધાર માટે સંકળાયેલ Broadcom NetXtreme II (bnx2) નેટવર્ક ડ્રાઈવર
HT1000 chipset માટે serverworks ડ્રાઈવરમાં આધાર ઉમેરાયેલ છે
HT2000 chipset માટે serverworks ડ્રાઈવરમાં આધાર ઉમેરાયેલ છે
સુધારાયેલ Emulex LightPulse Fibre Channel (lpfc) ડ્રાઈવર
સુધારાયેલ Intel(R) PRO/1000 (e1000) networking ડ્રાઈવર
સુધારાયેલ HP Smart Array (cciss) ડ્રાઈવર
સુધારાયેલ LSI Logic MPT Fusion ડ્રાઈવર
સુધારાયેલ QLogic Fibre Channel (qla2xxx) ડ્રાઈવર
સુધારાયેલ Adaptec RAID (aacraid) ડ્રાઈવર
સુધારાયેલ Broadcom Tigon 3 (tg3) network ડ્રાઈવર
વિવિધ SATA ડ્રાઈવર સુધારાઓ
SysKonnect Yukon II (sky2) ડ્રાઈવર એ હવે Red Hat Enterprise Linux 4 Update 3 માં ઉપલબ્ધ છે. તે માત્ર એ જ હાર્ડવેરને આધાર આપે છે કે જે sk98lin ડ્રાઈવર દ્વારા Red Hat Enterprise Linux 4 Update 3 માં આધારભૂત નથી. નોંધ કરો કે sky2 ડ્રાઈવરની વર્તમાન આવૃત્તિ એ જો autonegotiation નિષ્ક્રિયકૃત હોય તો ખરાબ રીતે પ્રભાવ આપવા માટે જાણીતી છે.
sysfs મારફતે ફેબ્રીક રીડિસ્કવરી માટે આધાર એ હવે Red Hat Enterprise Linux 4 Update 3 માં ઉપલબ્ધ છે. Qlogic (qla2xxx) અને Emulex (lpfc) Fibre Channel HBA ડ્રાઈવરો માટે, નવા સંગ્રહસ્થાન માટે રીડિસ્કવરી અને રીસ્કેન કરવા માટે નીચેના આદેશો ચલાવો:
echo "1" > /sys/class/fc_host/hostXYZ/issue_lip
echo "- - -" > /sys/class/scsi_host/hostXYZ/scan
જ્યાં XYZ એ તમારા HBA નો scsi યજમાન નંબર છે.
Red Hat Enterprise Linux 4 પ્રકાશન નોંધોએ Emulex LightPulse Fibre Channel driver (lpfc) સંબંધિત ઘણા મુદ્દાઓ રજૂ કર્યા છે. આમાંના બધા મુદ્દાઓ (કેબલ પુલને સંબંધિત, rmmod અને insmod) Red Hat Enterprise Linux 4 Update 1 માં સુધારાઈ ગયા છે. lpfc ડ્રાઈવર એ ઉપરના Linux 2.6 કર્નલમાં ટુંક સમયમાં જ Red Hat Enterprise Linux 4 મોકલાય પછી સમાવાયેલ હતા. Red Hat એ સંપૂર્ણપણે lpfc ડ્રાઈવરને આધાર આપે છે, અને એ ડ્રાઈવરને જ્યાં સુધી Red Hat Enterprise Linux 4 આધારભૂત છે ત્યાં સુધી જાળવણી કરવા માટે સમર્પિત છે.
અમુક ફાઈબર ચેનલ રૂપરેખાંકનોમાં, ઓપરેટિંગ સિસ્ટમ આપોઆપ નવા લક્ષ્ય ઉપકરણને શોધી કાઢશે જ્યારે સિસ્ટમ ચાલી રહી હોય. અન્ય રૂપરેખાંકનોમાં, નવું લક્ષ્ય ઉપકરણ શોધવા માટે નીચેનો આદેશ અદા કરવો જરૂરી છે:
echo 1
> /sys/class/fc_host/hostn/issue_lip
કે જ્યાં hostn એ યોગ્ય એડેપ્ટરને અનુલક્ષે છે.
જ્યારે નવો લોજીકલ યુનિટ બની જાય ચોક્કસ લક્ષ્ય પર, ત્યારે આદેશ જેમ કે નીચેના જેવું માટે તેને શોધો અને રૂપરેખાંકિત કરવું જરૂરી છે:
echo "b t l"
> /sys/class/scsi_host/hostn/scan
જ્યાં b એ બસ છે, t એ લક્ષ્ય છે, અને l એ hostn પર સ્કેન કરવા માટેનું LUN છે.
વાઈલ્ડ કાર્ડો પણ વાપરી શકાશે, જેમ કે નીચેનું ઉદાહરણ:
echo "- - -"
> /sys/class/scsi_host/host2/scan
નોંધ કરો કે ઉપકરણ નામ (જેમ કે /dev/sdb) કે જે સોંપાયેલ છે જ્યારે ઉપકરણ એ વૈશ્વિકપણે ઉમેરાય છે જ્યારે સિસ્ટમ એ કદાચ સિસ્ટમ બુટના સમયે આગળ સોંપવામાં આવેલ ઉપકરણ નામ સોંપવામાં આવે ત્યારે ચાલી રહી હોય.
Red Hat Enterprise Linux 4 Update 3 એ છેલ્લા LUN 0 સ્કેનીંગ માટેનો આધાર સમાવે છે જ્યારે લક્ષ્ય LUN 0 માટે પરિઘીય ક્વાલીફાયરના ૩ પાછા આપે. SCSI 3 અને ઊંચા ઉપકરણો માટે, scsi સ્તર એ REPORT_LUNS આદેશ મેળવશે, અને SCSI 2 ઉપકરણો માટે scsi સ્તર એ LUNs 1 થી 7 સુધી ક્રમાનુસાર સ્કેન કરશે.
સ્કેનીંગ વર્તણૂક સુધારવા માટે, વપરાશકર્તાઓ scsi device_info કોષ્ટકમાં પ્રવેશો ઉમેરી શકે છે procfs ઈન્ટરફેસ મારફતે કે જે /proc/scsi/device_info આગળ સ્થિત થયેલ છે અથવા scsi_mod મોડ્યુલ પરિમાણો મારફતે. પ્રવેશ માટેનું બંધારણ એ dev_flags=vendor:model:flags[,v:m:f] છે જ્યાં flags એ નીચેનામાંની પૂર્ણાંક કિંમતો હોઈ શકે:
0x001 /* Only scan LUN 0 */ 0x002 /* Known to have LUNs, force scanning, deprecated: Use max_luns=N */ 0x004 /* Flag for broken handshaking */ 0x008 /* unlock by special command */ 0x010 /* Do not use LUNs in parallel */ 0x020 /* Buggy Tagged Command Queuing */ 0x040 /* Non consecutive LUN numbering */ 0x080 /* Avoid LUNS >= 5 */ 0x100 /* Treat as (removable) CD-ROM */ 0x200 /* LUNs past 7 on a SCSI-2 device */ 0x400 /* override additional length field */ 0x800 /* ... for broken inquiry responses */ 0x1000 /* do not do automatic start on add */ 0x2000 /* do not send ms page 0x08 */ 0x4000 /* do not send ms page 0x3f */ 0x8000 /* use 10 byte ms before 6 byte ms */ 0x10000 /* 192 byte ms page 0x3f request */ 0x20000 /* try REPORT_LUNS even for SCSI-2 devs (if HBA supports more than 8 LUNs) */ 0x40000 /* don't try REPORT_LUNS scan (SCSI-3 devs) */ 0x80000 /* don't use PREVENT-ALLOW commands */ 0x100000 /* device is actually for RAID config */ 0x200000 /* select without ATN */ 0x400000 /* retry HARDWARE_ERROR */
ઉદાહરણ તરીકે, છેલ્લા LUN 7 નેa SCSI 2 ઉપકરણ માટે વિક્રેતા Linux માંથી model scsi_debug સાથે સ્કેન કરવા માટે, નીચેનો આદેશ ચલાવો:
echo Linux:scsi_debug:0x200
> /proc/scsi/device_info
or
modprobe scsi_mod dev_flags=Linux:scsi_debug:200
મોડ્યુલ પરિમાણ /etc/modprobe.conf માં પણ ઉમેરી શકાશે કે જેથી તે સિસ્ટમ બુટ-અપ સમયે વાપરી શકાશે:
options scsi_mod dev_flags=Linux:scsi_debug:200
આ વિભાગ પેકેજોની યાદી સમાવે છે કે જેઓ Red Hat Enterprise Linux 4 માંથી Update 3 ના ભાગ તરીકે સુધારાયેલ છે અથવા ઉમેરાયેલ છે.
આ પેકેજ યાદીઓ Red Hat Enterprise Linux 4 ના બધા ચલોમાંથી પેકેજોનો સમાવેશ કરે છે. તમારી સિસ્ટમ અંહિ યાદી થયેલ દરેક પેકેજને સ્થાપિત કરી શકે નહિં.
Red Hat Enterprise Linux 4 Update 2 ના મૂળ પ્રકાશનમાંથી નીચેના પેકેજો સુધારાઈ ગયા:
MAKEDEV-3.15-2 = > MAKEDEV-3.15.2-3
OpenIPMI-1.4.14-1.4E.7 = > OpenIPMI-1.4.14-1.4E.12
OpenIPMI-devel-1.4.14-1.4E.7 = > OpenIPMI-devel-1.4.14-1.4E.12
OpenIPMI-libs-1.4.14-1.4E.7 = > OpenIPMI-libs-1.4.14-1.4E.12
OpenIPMI-tools-1.4.14-1.4E.7 = > OpenIPMI-tools-1.4.14-1.4E.12
anaconda-10.1.1.25-1 = > anaconda-10.1.1.33-2
anaconda-runtime-10.1.1.25-1 = > anaconda-runtime-10.1.1.33-2
audit-1.0.3-6.EL4 = > audit-1.0.12-1.EL4
audit-libs-1.0.3-6.EL4 = > audit-libs-1.0.12-1.EL4
audit-libs-devel-1.0.3-6.EL4 = > audit-libs-devel-1.0.12-1.EL4
autofs-4.1.3-155 = > autofs-4.1.3-169
binutils-2.15.92.0.2-15 = > binutils-2.15.92.0.2-18
bootparamd-0.17-19.RHEL4 = > bootparamd-0.17-21.RHEL4
chkconfig-1.3.13.2-1 = > chkconfig-1.3.13.3-2
compat-openldap-2.1.30-3 = > compat-openldap-2.1.30-4
comps-4AS-0.20051001 = > comps-4AS-0.20060125
cpp-3.4.4-2 = > cpp-3.4.5-2
crash-4.0-2 = > crash-4.0-2.15
cups-1.1.22-0.rc1.9.8 = > cups-1.1.22-0.rc1.9.10
cups-devel-1.1.22-0.rc1.9.8 = > cups-devel-1.1.22-0.rc1.9.10
cups-libs-1.1.22-0.rc1.9.8 = > cups-libs-1.1.22-0.rc1.9.10
curl-7.12.1-5.rhel4 = > curl-7.12.1-8.rhel4
curl-devel-7.12.1-5.rhel4 = > curl-devel-7.12.1-8.rhel4
device-mapper-1.01.04-1.0.RHEL4 = > device-mapper-1.02.02-3.0.RHEL4
device-mapper-multipath-0.4.5-6.0.RHEL4 = > device-mapper-multipath-0.4.5-11.0.RHEL4
dhclient-3.0.1-12_EL = > dhclient-3.0.1-54.EL4
dhcp-3.0.1-12_EL = > dhcp-3.0.1-54.EL4
dhcp-devel-3.0.1-12_EL = > dhcp-devel-3.0.1-54.EL4
dhcpv6-0.10-8 = > dhcpv6-0.10-14_EL4
dhcpv6_client-0.10-8 = > dhcpv6_client-0.10-14_EL4
diskdumputils-1.1.9-4 = > diskdumputils-1.2.8-2
e2fsprogs-1.35-12.2.EL4 = > e2fsprogs-1.35-12.3.EL4
e2fsprogs-devel-1.35-12.2.EL4 = > e2fsprogs-devel-1.35-12.3.EL4
ethereal-0.10.12-1.EL4.1 = > ethereal-0.10.14-1.EL4.1
ethereal-gnome-0.10.12-1.EL4.1 = > ethereal-gnome-0.10.14-1.EL4.1
evolution-2.0.2-22 = > evolution-2.0.2-26
evolution-connector-2.0.2-8 = > evolution-connector-2.0.2-10
evolution-devel-2.0.2-22 = > evolution-devel-2.0.2-26
file-4.10-2 = > file-4.10-2.EL4.3
firefox-1.0.7-1.4.1 = > firefox-1.0.7-1.4.2
fonts-xorg-100dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-100dpi-6.8.2-1.EL
fonts-xorg-75dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-75dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-14-100dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-14-100dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-14-75dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-14-75dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-15-100dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-15-100dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-15-75dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-15-75dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-2-100dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-2-100dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-2-75dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-2-75dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-9-100dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-9-100dpi-6.8.2-1.EL
fonts-xorg-ISO8859-9-75dpi-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-ISO8859-9-75dpi-6.8.2-1.EL
fonts-xorg-base-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-base-6.8.2-1.EL
fonts-xorg-cyrillic-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-cyrillic-6.8.2-1.EL
fonts-xorg-syriac-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-syriac-6.8.2-1.EL
fonts-xorg-truetype-6.8.1.1-1.EL.1 = > fonts-xorg-truetype-6.8.2-1.EL
gaim-1.3.1-0.el4.3 = > gaim-1.5.0-12.el4
gcc-3.4.4-2 = > gcc-3.4.5-2
gcc-c++-3.4.4-2 = > gcc-c++-3.4.5-2
gcc-g77-3.4.4-2 = > gcc-g77-3.4.5-2
gcc-gnat-3.4.4-2 = > gcc-gnat-3.4.5-2
gcc-java-3.4.4-2 = > gcc-java-3.4.5-2
gcc-objc-3.4.4-2 = > gcc-objc-3.4.5-2
gcc4-4.0.1-4.EL4.2 = > gcc4-4.0.2-14.EL4
gcc4-c++-4.0.1-4.EL4.2 = > gcc4-c++-4.0.2-14.EL4
gcc4-gfortran-4.0.1-4.EL4.2 = > gcc4-gfortran-4.0.2-14.EL4
gcc4-java-4.0.1-4.EL4.2 = > gcc4-java-4.0.2-14.EL4
gdb-6.3.0.0-1.63 = > gdb-6.3.0.0-1.96
gdk-pixbuf-0.22.0-16.el4 = > gdk-pixbuf-0.22.0-17.el4.3
gdk-pixbuf-devel-0.22.0-16.el4 = > gdk-pixbuf-devel-0.22.0-17.el4.3
gdm-2.6.0.5-7.rhel4.4 = > gdm-2.6.0.5-7.rhel4.12
glibc-2.3.4-2.13 = > glibc-2.3.4-2.18
glibc-common-2.3.4-2.13 = > glibc-common-2.3.4-2.18
glibc-devel-2.3.4-2.13 = > glibc-devel-2.3.4-2.18
glibc-headers-2.3.4-2.13 = > glibc-headers-2.3.4-2.18
glibc-profile-2.3.4-2.13 = > glibc-profile-2.3.4-2.18
glibc-utils-2.3.4-2.13 = > glibc-utils-2.3.4-2.18
gnome-games-2.8.0-4 = > gnome-games-2.8.0-4.rhel4.1
gnome-pilot-conduits-2.0.12-3 = > gnome-pilot-conduits-2.0.12-4.EL4
gpdf-2.8.2-4.4 = > gpdf-2.8.2-7.4
gtk2-2.4.13-16 = > gtk2-2.4.13-18
gtk2-devel-2.4.13-16 = > gtk2-devel-2.4.13-18
hal-0.4.2-1.EL4 = > hal-0.4.2-3.EL4
hal-devel-0.4.2-1.EL4 = > hal-devel-0.4.2-3.EL4
hal-gnome-0.4.2-1.EL4 = > hal-gnome-0.4.2-3.EL4
httpd-2.0.52-19.ent = > httpd-2.0.52-22.ent
httpd-devel-2.0.52-19.ent = > httpd-devel-2.0.52-22.ent
httpd-manual-2.0.52-19.ent = > httpd-manual-2.0.52-22.ent
httpd-suexec-2.0.52-19.ent = > httpd-suexec-2.0.52-22.ent
hwdata-0.146.12.EL-1 = > hwdata-0.146.13.EL-1
iiimf-csconv-12.1-13.EL.2 = > iiimf-csconv-12.1-13.EL.3
iiimf-docs-12.1-13.EL.2 = > iiimf-docs-12.1-13.EL.3
iiimf-emacs-12.1-13.EL.2 = > iiimf-emacs-12.1-13.EL.3
iiimf-gnome-im-switcher-12.1-13.EL.2 = > iiimf-gnome-im-switcher-12.1-13.EL.3
iiimf-gtk-12.1-13.EL.2 = > iiimf-gtk-12.1-13.EL.3
iiimf-le-canna-12.1-13.EL.2 = > iiimf-le-canna-12.1-13.EL.3
iiimf-le-hangul-12.1-13.EL.2 = > iiimf-le-hangul-12.1-13.EL.3
iiimf-le-sun-thai-12.1-13.EL.2 = > iiimf-le-sun-thai-12.1-13.EL.3
iiimf-le-unit-12.1-13.EL.2 = > iiimf-le-unit-12.1-13.EL.3
iiimf-le-xcin-0.1.7-11 = > iiimf-le-xcin-0.1.7-12.EL4
iiimf-libs-12.1-13.EL.2 = > iiimf-libs-12.1-13.EL.3
iiimf-libs-devel-12.1-13.EL.2 = > iiimf-libs-devel-12.1-13.EL.3
iiimf-server-12.1-13.EL.2 = > iiimf-server-12.1-13.EL.3
iiimf-x-12.1-13.EL.2 = > iiimf-x-12.1-13.EL.3
initscripts-7.93.20.EL-1 = > initscripts-7.93.24.EL-1.1
iputils-20020927-18.EL4.1 = > iputils-20020927-18.EL4.2
irb-1.8.1-7.EL4.1 = > irb-1.8.1-7.EL4.2
iscsi-initiator-utils-4.0.3.0-2 = > iscsi-initiator-utils-4.0.3.0-3
k3b-0.11.14-2 = > k3b-0.11.14-5.RHEL4
kdegraphics-3.3.1-3.4 = > kdegraphics-3.3.1-3.6
kdegraphics-devel-3.3.1-3.4 = > kdegraphics-devel-3.3.1-3.6
kdelibs-3.3.1-3.11 = > kdelibs-3.3.1-3.14
kdelibs-devel-3.3.1-3.11 = > kdelibs-devel-3.3.1-3.14
kernel-2.6.9-22.EL = > kernel-2.6.9-29.EL
kernel-devel-2.6.9-22.EL = > kernel-devel-2.6.9-29.EL
kernel-doc-2.6.9-22.EL = > kernel-doc-2.6.9-29.EL
kernel-hugemem-2.6.9-22.EL = > kernel-hugemem-2.6.9-29.EL
kernel-hugemem-devel-2.6.9-22.EL = > kernel-hugemem-devel-2.6.9-29.EL
kernel-smp-2.6.9-22.EL = > kernel-smp-2.6.9-29.EL
kernel-smp-devel-2.6.9-22.EL = > kernel-smp-devel-2.6.9-29.EL
kernel-utils-2.4-13.1.69 = > kernel-utils-2.4-13.1.80
keyutils-0.3-1 = > keyutils-1.0-2
keyutils-devel-0.3-1 = > keyutils-devel-1.0-2
krb5-devel-1.3.4-17 = > krb5-devel-1.3.4-23
krb5-libs-1.3.4-17 = > krb5-libs-1.3.4-23
krb5-server-1.3.4-17 = > krb5-server-1.3.4-23
krb5-workstation-1.3.4-17 = > krb5-workstation-1.3.4-23
libaio-0.3.103-3 = > libaio-0.3.105-2
libaio-devel-0.3.103-3 = > libaio-devel-0.3.105-2
libc-client-2002e-8 = > libc-client-2002e-14
libc-client-devel-2002e-8 = > libc-client-devel-2002e-14
libf2c-3.4.4-2 = > libf2c-3.4.5-2
libgcc-3.4.4-2 = > libgcc-3.4.5-2
libgcj-3.4.4-2 = > libgcj-3.4.5-2
libgcj-devel-3.4.4-2 = > libgcj-devel-3.4.5-2
libgcj4-4.0.1-4.EL4.2 = > libgcj4-4.0.2-14.EL4
libgcj4-devel-4.0.1-4.EL4.2 = > libgcj4-devel-4.0.2-14.EL4
libgcj4-src-4.0.1-4.EL4.2 = > libgcj4-src-4.0.2-14.EL4
libgfortran-4.0.1-4.EL4.2 = > libgfortran-4.0.2-14.EL4
libgnat-3.4.4-2 = > libgnat-3.4.5-2
libmudflap-4.0.1-4.EL4.2 = > libmudflap-4.0.2-14.EL4
libmudflap-devel-4.0.1-4.EL4.2 = > libmudflap-devel-4.0.2-14.EL4
libobjc-3.4.4-2 = > libobjc-3.4.5-2
librsvg2-2.8.1-1 = > librsvg2-2.8.1-1.el4.1
librsvg2-devel-2.8.1-1 = > librsvg2-devel-2.8.1-1.el4.1
libsoup-2.2.1-2 = > libsoup-2.2.1-4
libsoup-devel-2.2.1-2 = > libsoup-devel-2.2.1-4
libstdc++-3.4.4-2 = > libstdc++-3.4.5-2
libstdc++-devel-3.4.4-2 = > libstdc++-devel-3.4.5-2
libungif-4.1.3-1 = > libungif-4.1.3-1.el4.2
libungif-devel-4.1.3-1 = > libungif-devel-4.1.3-1.el4.2
libungif-progs-4.1.3-1 = > libungif-progs-4.1.3-1.el4.2
libuser-0.52.5-1 = > libuser-0.52.5-1.el4.1
libuser-devel-0.52.5-1 = > libuser-devel-0.52.5-1.el4.1
linuxwacom-0.6.4-6 = > linuxwacom-0.7.0-EL4.1
linuxwacom-devel-0.6.4-6 = > linuxwacom-devel-0.7.0-EL4.1
lm_sensors-2.8.7-2 = > lm_sensors-2.8.7-2.40.3
lm_sensors-devel-2.8.7-2 = > lm_sensors-devel-2.8.7-2.40.3
lvm2-2.01.14-2.0.RHEL4 = > lvm2-2.02.01-1.3.RHEL4
lynx-2.8.5-18 = > lynx-2.8.5-18.2
man-pages-ja-20041215-1.EL4.0 = > man-pages-ja-20050215-2.EL4.0
mdadm-1.6.0-2 = > mdadm-1.6.0-3
mod_auth_pgsql-2.0.1-6 = > mod_auth_pgsql-2.0.1-7.1
mod_ssl-2.0.52-19.ent = > mod_ssl-2.0.52-22.ent
module-init-tools-3.1-0.pre5.3 = > module-init-tools-3.1-0.pre5.3.1
netdump-0.7.7-3 = > netdump-0.7.14-4
netdump-server-0.7.7-3 = > netdump-server-0.7.14-4
netpbm-10.25-2.EL4.1 = > netpbm-10.25-2.EL4.2
netpbm-devel-10.25-2.EL4.1 = > netpbm-devel-10.25-2.EL4.2
netpbm-progs-10.25-2.EL4.1 = > netpbm-progs-10.25-2.EL4.2
newt-0.51.6-5 = > newt-0.51.6-7.rhel4
newt-devel-0.51.6-5 = > newt-devel-0.51.6-7.rhel4
nptl-devel-2.3.4-2.13 = > nptl-devel-2.3.4-2.18
nscd-2.3.4-2.13 = > nscd-2.3.4-2.18
nss_ldap-226-6 = > nss_ldap-226-10
ntsysv-1.3.13.2-1 = > ntsysv-1.3.13.3-2
numactl-0.6.4-1.13 = > numactl-0.6.4-1.17
openldap-2.2.13-3 = > openldap-2.2.13-4
openldap-clients-2.2.13-3 = > openldap-clients-2.2.13-4
openldap-devel-2.2.13-3 = > openldap-devel-2.2.13-4
openldap-servers-2.2.13-3 = > openldap-servers-2.2.13-4
openldap-servers-sql-2.2.13-3 = > openldap-servers-sql-2.2.13-4
openoffice.org-1.1.2-28.6.0.EL4 = > openoffice.org-1.1.2-31.6.0.EL4
openoffice.org-i18n-1.1.2-28.6.0.EL4 = > openoffice.org-i18n-1.1.2-31.6.0.EL4
openoffice.org-kde-1.1.2-28.6.0.EL4 = > openoffice.org-kde-1.1.2-31.6.0.EL4
openoffice.org-libs-1.1.2-28.6.0.EL4 = > openoffice.org-libs-1.1.2-31.6.0.EL4
openssh-3.9p1-8.RHEL4.9 = > openssh-3.9p1-8.RHEL4.12
openssh-askpass-3.9p1-8.RHEL4.9 = > openssh-askpass-3.9p1-8.RHEL4.12
openssh-askpass-gnome-3.9p1-8.RHEL4.9 = > openssh-askpass-gnome-3.9p1-8.RHEL4.12
openssh-clients-3.9p1-8.RHEL4.9 = > openssh-clients-3.9p1-8.RHEL4.12
openssh-server-3.9p1-8.RHEL4.9 = > openssh-server-3.9p1-8.RHEL4.12
openssl-0.9.7a-43.2 = > openssl-0.9.7a-43.8
openssl-devel-0.9.7a-43.2 = > openssl-devel-0.9.7a-43.8
openssl-perl-0.9.7a-43.2 = > openssl-perl-0.9.7a-43.8
openssl096b-0.9.6b-22.3 = > openssl096b-0.9.6b-22.42
pam-0.77-66.11 = > pam-0.77-66.14
pam-devel-0.77-66.11 = > pam-devel-0.77-66.14
pcmcia-cs-3.2.7-3.2 = > pcmcia-cs-3.2.7-3.4
perl-5.8.5-16.RHEL4 = > perl-5.8.5-24.RHEL4
perl-suidperl-5.8.5-16.RHEL4 = > perl-suidperl-5.8.5-24.RHEL4
php-4.3.9-3.8 = > php-4.3.9-3.9
php-devel-4.3.9-3.8 = > php-devel-4.3.9-3.9
php-domxml-4.3.9-3.8 = > php-domxml-4.3.9-3.9
php-gd-4.3.9-3.8 = > php-gd-4.3.9-3.9
php-imap-4.3.9-3.8 = > php-imap-4.3.9-3.9
php-ldap-4.3.9-3.8 = > php-ldap-4.3.9-3.9
php-mbstring-4.3.9-3.8 = > php-mbstring-4.3.9-3.9
php-mysql-4.3.9-3.8 = > php-mysql-4.3.9-3.9
php-ncurses-4.3.9-3.8 = > php-ncurses-4.3.9-3.9
php-odbc-4.3.9-3.8 = > php-odbc-4.3.9-3.9
php-pear-4.3.9-3.8 = > php-pear-4.3.9-3.9
php-pgsql-4.3.9-3.8 = > php-pgsql-4.3.9-3.9
php-snmp-4.3.9-3.8 = > php-snmp-4.3.9-3.9
php-xmlrpc-4.3.9-3.8 = > php-xmlrpc-4.3.9-3.9
policycoreutils-1.18.1-4.7 = > policycoreutils-1.18.1-4.9
popt-1.9.1-11_nonptl = > popt-1.9.1-13_nonptl
procps-3.2.3-8.2 = > procps-3.2.3-8.3
psacct-6.3.2-35.rhel4 = > psacct-6.3.2-37.rhel4
quagga-0.97.0-1 = > quagga-0.98.3-1.4E
quagga-contrib-0.97.0-1 = > quagga-contrib-0.98.3-1.4E
quagga-devel-0.97.0-1 = > quagga-devel-0.98.3-1.4E
redhat-release-4AS-3 = > redhat-release-4AS-3.4
rhn-applet-2.1.22-4 = > rhn-applet-2.1.24-3
rhnlib-1.8.1-1.p23.1 = > rhnlib-1.8.2-1.p23.1
rpm-4.3.3-11_nonptl = > rpm-4.3.3-13_nonptl
rpm-build-4.3.3-11_nonptl = > rpm-build-4.3.3-13_nonptl
rpm-devel-4.3.3-11_nonptl = > rpm-devel-4.3.3-13_nonptl
rpm-libs-4.3.3-11_nonptl = > rpm-libs-4.3.3-13_nonptl
rpm-python-4.3.3-11_nonptl = > rpm-python-4.3.3-13_nonptl
rpmdb-redhat-4-0.20051001 = > rpmdb-redhat-4-0.20060125
ruby-1.8.1-7.EL4.1 = > ruby-1.8.1-7.EL4.2
ruby-devel-1.8.1-7.EL4.1 = > ruby-devel-1.8.1-7.EL4.2
ruby-docs-1.8.1-7.EL4.1 = > ruby-docs-1.8.1-7.EL4.2
ruby-libs-1.8.1-7.EL4.1 = > ruby-libs-1.8.1-7.EL4.2
ruby-mode-1.8.1-7.EL4.1 = > ruby-mode-1.8.1-7.EL4.2
ruby-tcltk-1.8.1-7.EL4.1 = > ruby-tcltk-1.8.1-7.EL4.2
samba-3.0.10-1.4E.2 = > samba-3.0.10-1.4E.6
samba-client-3.0.10-1.4E.2 = > samba-client-3.0.10-1.4E.6
samba-common-3.0.10-1.4E.2 = > samba-common-3.0.10-1.4E.6
samba-swat-3.0.10-1.4E.2 = > samba-swat-3.0.10-1.4E.6
selinux-policy-targeted-1.17.30-2.110 = > selinux-policy-targeted-1.17.30-2.123
selinux-policy-targeted-sources-1.17.30-2.110 = > selinux-policy-targeted-sources-1.17.30-2.123
shadow-utils-4.0.3-52.RHEL4 = > shadow-utils-4.0.3-60.RHEL4
spamassassin-3.0.4-1.el4 = > spamassassin-3.0.5-3.el4
squid-2.5.STABLE6-3.4E.11 = > squid-2.5.STABLE6-3.4E.12
sysstat-5.0.5-1 = > sysstat-5.0.5-6.rhel4
system-config-lvm-1.0.5-1.0 = > system-config-lvm-1.0.9-1.0
system-config-network-1.3.22-1 = > system-config-network-1.3.22.0.EL.4.2-1
system-config-network-tui-1.3.22-1 = > system-config-network-tui-1.3.22.0.EL.4.2-1
system-config-printer-0.6.116.4-1 = > system-config-printer-0.6.116.5-1
system-config-printer-gui-0.6.116.4-1 = > system-config-printer-gui-0.6.116.5-1
systemtap-0.4-0.EL4 = > systemtap-0.5.3-0.EL4
tetex-2.0.2-22.EL4.4 = > tetex-2.0.2-22.EL4.7
tetex-afm-2.0.2-22.EL4.4 = > tetex-afm-2.0.2-22.EL4.7
tetex-doc-2.0.2-22.EL4.4 = > tetex-doc-2.0.2-22.EL4.7
tetex-dvips-2.0.2-22.EL4.4 = > tetex-dvips-2.0.2-22.EL4.7
tetex-fonts-2.0.2-22.EL4.4 = > tetex-fonts-2.0.2-22.EL4.7
tetex-latex-2.0.2-22.EL4.4 = > tetex-latex-2.0.2-22.EL4.7
tetex-xdvi-2.0.2-22.EL4.4 = > tetex-xdvi-2.0.2-22.EL4.7
thunderbird-1.0.6-1.4.1 = > thunderbird-1.0.7-1.4.1
udev-039-10.10.EL4 = > udev-039-10.12.EL4
unixODBC-2.2.9-1 = > unixODBC-2.2.11-1.RHEL4.1
unixODBC-devel-2.2.9-1 = > unixODBC-devel-2.2.11-1.RHEL4.1
unixODBC-kde-2.2.9-1 = > unixODBC-kde-2.2.11-1.RHEL4.1
up2date-4.4.50-4 = > up2date-4.4.63-4
up2date-gnome-4.4.50-4 = > up2date-gnome-4.4.63-4
util-linux-2.12a-16.EL4.11 = > util-linux-2.12a-16.EL4.16
wget-1.10.1-2.4E.1 = > wget-1.10.2-0.40E
xinitrc-4.0.14-1 = > xinitrc-4.0.14.2-1
xloadimage-4.1-34.RHEL4 = > xloadimage-4.1-36.RHEL4
xorg-x11-6.8.2-1.EL.13.20 = > xorg-x11-6.8.2-1.EL.13.25
xorg-x11-Mesa-libGL-6.8.2-1.EL.13.20 = > xorg-x11-Mesa-libGL-6.8.2-1.EL.13.25
xorg-x11-Mesa-libGLU-6.8.2-1.EL.13.20 = > xorg-x11-Mesa-libGLU-6.8.2-1.EL.13.25
xorg-x11-Xdmx-6.8.2-1.EL.13.20 = > xorg-x11-Xdmx-6.8.2-1.EL.13.25
xorg-x11-Xnest-6.8.2-1.EL.13.20 = > xorg-x11-Xnest-6.8.2-1.EL.13.25
xorg-x11-Xvfb-6.8.2-1.EL.13.20 = > xorg-x11-Xvfb-6.8.2-1.EL.13.25
xorg-x11-deprecated-libs-6.8.2-1.EL.13.20 = > xorg-x11-deprecated-libs-6.8.2-1.EL.13.25
xorg-x11-deprecated-libs-devel-6.8.2-1.EL.13.20 = > xorg-x11-deprecated-libs-devel-6.8.2-1.EL.13.25
xorg-x11-devel-6.8.2-1.EL.13.20 = > xorg-x11-devel-6.8.2-1.EL.13.25
xorg-x11-doc-6.8.2-1.EL.13.20 = > xorg-x11-doc-6.8.2-1.EL.13.25
xorg-x11-font-utils-6.8.2-1.EL.13.20 = > xorg-x11-font-utils-6.8.2-1.EL.13.25
xorg-x11-libs-6.8.2-1.EL.13.20 = > xorg-x11-libs-6.8.2-1.EL.13.25
xorg-x11-sdk-6.8.2-1.EL.13.20 = > xorg-x11-sdk-6.8.2-1.EL.13.25
xorg-x11-tools-6.8.2-1.EL.13.20 = > xorg-x11-tools-6.8.2-1.EL.13.25
xorg-x11-twm-6.8.2-1.EL.13.20 = > xorg-x11-twm-6.8.2-1.EL.13.25
xorg-x11-xauth-6.8.2-1.EL.13.20 = > xorg-x11-xauth-6.8.2-1.EL.13.25
xorg-x11-xdm-6.8.2-1.EL.13.20 = > xorg-x11-xdm-6.8.2-1.EL.13.25
xorg-x11-xfs-6.8.2-1.EL.13.20 = > xorg-x11-xfs-6.8.2-1.EL.13.25
xpdf-3.00-11.8 = > xpdf-3.00-11.10
xscreensaver-4.18-5.rhel4.9 = > xscreensaver-4.18-5.rhel4.10
ypbind-1.17.2-3 = > ypbind-1.17.2-8
ypserv-2.13-5 = > ypserv-2.13-9
નીચેના નવા પેકેજો Red Hat Enterprise Linux 4 Update 3 માં ઉમેરાઈ ગયા:
frysk-0.0.1.2005.12.14.15.12-0.EL4.3
keyutils-libs-1.0-2
libibverbs-1.0.rc4-0.4265.1.EL4
libibverbs-devel-1.0.rc4-0.4265.1.EL4
libibverbs-utils-1.0.rc4-0.4265.1.EL4
libmthca-1.0.rc4-0.4265.1.EL4
libmthca-devel-1.0.rc4-0.4265.1.EL4
libsdp-0.90-0.4265.1.EL4
opensm-1.0-0.4265.1.EL4
opensm-devel-1.0-0.4265.1.EL4
opensm-libs-1.0-0.4265.1.EL4
rarpd-ss981107-18.40.2
dapl-1.2-0.4265.1.EL4
udapl-devel-1.2-0.4265.1.EL4
નીચેના પેકેજો Red Hat Enterprise Linux 4 Update 3 માંથી દૂર કરવામાં આવેલ છે:
કોઈ પેકેજો દૂર કરવામાં આવેલ નથી.
( x86 )